રાજકોટ જિલ્લામાં 40 ગામોમાં 10 ટકા કરતા પણ ઓછું વેક્સિનેશન, જાણો શું છે કારણ ?
Continues below advertisement
રાજકોના કલેકટર રેમ્યા મોહનનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટના ગામડાઓમાં અફવાઓ અને અંધશ્રધ્ધાના કારણે લોકો રસી લેવા માટે પાછી પાની કરે છે.
Continues below advertisement