Rajkot: ગોંડલ, જેતપુર, ધોરાજી, જસદણના અનેક ગામોમાં સ્વયંભૂ લોકડાઉન

Continues below advertisement

રાજકોટના સોની બજારમાં વધતા કોરોનાના કેસને લઈને સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વિકેન્ડ લોકડાઉનનો નિર્ણય વેપારીઓએ મળીને લીધો છે એટલે આજે અને આવતીકાલે એમ બે દિવસ સોની બજારમાં 500થી વધુ દુકાનો બંધ રહેશે. કોરોનાના વધતા કહેરને ધ્યાને રાખીને વિકેંડ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં શહેરી વિસ્તારમાં 707 અને ગ્રામ્ય વિસ્તારમાં 52 કેસ નોંધાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram