Mansukh Mandaviya | પોરબંદરમાં એક તરફી માહોલ છે
Continues below advertisement
Mansukh Mandaviya | ઉમેદવારી નોંધાવ્યા બાદ મનસુખ માંડવીયાની abp અસ્મિતા સાથે ખાસ વાત. હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે મને પોરબંદર માટે કામ કરવાની તક મળશે. મહાત્મા ગાંધીજીના વિચારોને વિસ્તારના પ્રયાસો કરી રહ્યો છું. ગાંધીના મૂલ્યો પર ચાલીને આપણે વિકસિત ભારત બનાવીશું. પોરબંદરમાં એક તરફી માહોલ છે. જનતાનો વિશ્વાસ ભાજપ સાથે અને શ્રદ્ધા મોદીજી સાથે છે. 65 વર્ષમાં જે વિકાસ થયો હતો, તેટલો વિકાસ માત્ર એક દશક માં થયો છે. 24 વર્ષ પહેલાં મે વિધાનસભાની ચૂંટણી લડી હતી. પહેલી વખત હું પાલીતાણાથી ધારાસભ્ય હતો. હાલ મને ચૂંટણી લડવાનો અને લડવાનો અનુભવ છે જે હાલ કામે લાગી રહ્યો છે. અમે ખૂબ ઓછા ખર્ચે ચૂંટણી લડી રહ્યા છીએ. 5 લાખની લીડની ચિંતા નથી કેમકે જનતા આ ચૂંટણી લડી રહી છે.
Continues below advertisement