Rajkot:કોરોના સંક્રમિત રસ્તા પર બેભાન થતા મીડિયા કર્મી આવ્યો મદદે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Apr 2021 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં આરટી પીસીઆર ટેસ્ટ કરાવી સિવિલ જતી વખતે કોરોનાના એક દર્દી રસ્તા પર બેભાન થયા છે. ઓક્સિજન લેવલ ઘટી જતા તેઓ બેભાન થયા છે.મીડિયા કર્મીએ પોતાના જીવની પરવા કર્યા વગર આ દર્દીની મદદ કરી છે.