Morbi Accident | વાંકાનેરમાં સગર્ભાને અકસ્માત નડતાં બાળકનું ગર્ભમાં જ મોત, જુઓ અહેવાલ

Continues below advertisement

Morbi Accident | વાંકાનેરના રાણેકપર ગામની સીમમાં બનાવ બન્યો. દંપતી ચાલીને કારીયાણું લેવા માટે ગયા હતા. કરિયાણું લઈને દંપતી ચાલીને પોતાના ઘરે પરત ફરી રહ્યું હતું. દરમિયાન સામેથી આવતા મોટર સાઈકલ ચાલકે સગર્ભા મહિલાને હડફેટે લીધી હતી. સગર્ભા મહિલાને હડફેટે લેતા સગર્ભા રોડ પર નીચે પડી હતા તેને ઈજા થઇ હતી . સગર્ભાને ઈજા પહોચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હોય હતી. સગર્ભાને સાત માસનો ગર્ભ હતો રાજકોટ સારવારમાં ખસેડતા ઓપરેશન કરાયું હતું. ઓપરેશન દરમિયાન બાળકની પ્રસુતિ થતા બાળકને ઈજા પહોચી હોવાની માહિતી મળી. આ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું. સિરામિકમાં મજુરી કામ કરતા લક્ષ્મીબેન બીરુવા અનેતેના પતિ માગેયા ચાલીને જતા હતા. વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram