Rajkot: બેડી યાર્ડમાં નવી જણસની આવક 12 કલાક માટે કરાઈ બંધ, શું છે કારણ?

Continues below advertisement

રાજકોટ(Rajkot)ના બેડી યાર્ડ(Bedi Yard)માં ઉનાળુ પાકની મબલક આવક થતા 12 કલાક માટે આવક(Income) બંધ કરવામાં આવી છે. નવી જણસ રાખવા માટેની જગ્યા ન હોવાના કારણે આ નિર્ણય કરાયો છે. જો કે, રાત્રે ફરી આવક શરૂ કરવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram