Rajkot: આ ગામમાં માત્ર 20 ટકા લોકોએ જ લીધી છે વેક્સિન, ડોઝ અંગે શું કરાયો દાવો,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટના સણોસરા ગામમાં માત્ર 20 ટકા લોકોએ જ વેક્સિન લીધી છે. અહીં રોજના માત્ર 10 વેક્સિનના ડોઝ આવતા હોવાનો દાવો કરાયો છે.ડોઝ ઓછા હોવાથી ગ્રામ્ય વિસ્તારના સરપંચો નારાજ જોવા મળી રહ્યાં છે.
Continues below advertisement