સીંગતેલના ભાવમાં ફરી વધારો, જાણો ડબ્બાના ભાવમાં કેટલો થયો વધારો?
Continues below advertisement
દિવાળીના તહેવારોમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. સિંગતેલની માંગ વધતા સિંગતેલમાં ડબ્બામાં 20 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના નવા ભાવ 2240થી વધીને 2260 સુધી પહોંચી ગયા છે.. હાલ સિંગતેલના ભાવ 2260થી 2280ની સપાટીએ પહોંચી ગયા છે. જ્યારે કપાસિયા તેલના ભાવ ડબ્બે 10 રૂપિયા, પામતેલના ભાવમાં ડબ્બે 15નો વધારો થયો છે. કપાસિયા તેલના હાલના ભાવ 1600થી 1630 જ્યારે પામતેલના ડબ્બાની કિંમત 1490થી 1500 સુધી નોંધાયો છે.. સિંગતેલમાં ફરી ભાવ વધારો થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે..
Continues below advertisement