સૌરાષ્ટ્રના આ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં થઈ આવક,જુઓ વીડિયો

Continues below advertisement

સૌરાષ્ટ્ર(Saurashtra)ના અગ્રીમ ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Marketing Yard)માં મગફળી(Peanuts)ની મોટા પ્રમાણમાં આવક થઈ છે. મગફળીની અંદાજિત 50 હજાર ગુણીની આવક થઈ છે.અહીંયા ખેડૂતો વાહનો લઈ બેથી ત્રણ કિમી સુધી લાઈનો લગાવી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram