રાજકોટમાં તબીબના પુત્રના લગ્નમાં પોલીસની કાર્યવાહી, 3 વ્યક્તિની ધરપકડ કરાઇ

Continues below advertisement

રાજકોટના (Rajkot) જાણીતા તબીબ ડો.કે.કે.રાવલના (dr.k.k.rawal) પુત્રના લગ્નમાં (marriage) પોલીસે કાર્યવાહી કરી છે. રેજન્સી લગૂન હોટેલમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં 50થી વધુ લોકોને આમંત્રણ અપાયું હતું. કોવિડ ગાઇડ લાઇનનો (covid guid line) ભંગ થતાં પોલીસે ડો.કે.કે.રાવલ સહિત 3 વ્યક્તિની ધરપકડ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram