મોરબીના યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો, પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મોરબીના યુવકને હની ટ્રેપમાં ફસાવી બે લાખની માંગણી કરી હતી. દંપતી સહિત 4 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.