અષાઢી બીજના દિવસે નવી વસ્તુઓની ખરીદી, રાજકોટમાં વૈભવી કારની 50 જેટલી ડીલેવરી

Continues below advertisement

અષાઢી બીજના દિવસે લોકોએ નવી વસ્તુઓની ખરીદી (Purchase) કરી હતી. રાજકોટમાં (Rajkot) લોકોએ મોટા પ્રમાણમાં કારની ખરીદી કરી હતી. વૈભવી કારની (luxury cars) 50 જેટલી ડીલેવરી કરાઇ હતી. આ ઉપરાંત 3 હજાર જેટલું બૂકિંગ કરાયું હતું. અષાઢી બીજ હોવાથી લોકોએ ધૂમ ખરીદી કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram