રાજકોટઃ થેલેસેમિયાગ્રસ્ત બાળક લોહી ચડાવ્યા બાદ HIV પોઝિટીવ આવ્યો, તપાસ માટે કમિટીની રચના કરાઇ
Continues below advertisement
થેલેસેમિયાગ્રસ્ત બાળકને લોહી ચડાવ્યા બાદ HIV પોઝિટીવ આવ્યો હતો. આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલ પર ગંભીર આરોપ લાગ્યા હતા. જેની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે
Continues below advertisement