રાજકોટ: 4 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના પોઝીટીવ આવ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટની શાળામાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 4 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના પોઝીટીવ આવ્યા છે. રાજકોટની શાળાઓમાં સતત કોરોના સંક્ર્મણ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. લોકોને કોરોના ગાઈડ લાઇનનું પાલન કરાવવા માટે અપીલ કરાઈ રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram