Rajkot: માલવિયાનગર પોલીસ સ્ટેશનના PSI સહિત ટીમ પર થયો હુમલો,જુઓ વીડિયો

Continues below advertisement

રાજકોટ(Rajkot)ના માલવિયાનગર પોલીસ સ્ટેશનના PSI, ડી સ્ટાફની ટીમ પર કુકી ભરવાડ નામના શખ્સને પકડવા જતી વખતે હુમલો થયો છે.જેમાં PSI વી.કે.ઝાલા અને એક કોન્સ્ટેબલ આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram