Rajkot Bad Road | ધોરાજીથી જામકંડોરણાનો રસ્તો બિસ્માર હાલતમાં, જુઓ અહેવાલ
Continues below advertisement
Rajkot Bad Road | ધોરાજીથી જામકંડોરણા જવાનો મુખ્ય માર્ગ 18 કિલોમીટર નો અતિ બિશમાર હાલતમા હોઈ જેને લઈ એમ્બયુલેન્સ, વાહન ચાલકો અને વિદ્યાર્થીને ભારે પરેશાની થઈ રહી છે. નેશનલ હાઇવેની એટલી બંધી હાલત ખરાબ છે કે જામકંડોરણાથી ધોરાજી જવામાં એક કલાક ઉપર વાહન ચાલકો ને થાય છે પંદર મિનિટના રસ્તામા તંત્રના પાપે વાહન ચાલકો પરેશાન થાય છે. છતાં પણ તંત્રના પેટનુ પાણી હલતું નથી.
Continues below advertisement