રાજકોટ: ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી અને સી.આર.પાટીલની ત્રિપુટી એકસાથે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Dec 2021 09:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં ભૂપેન્દ્ર પટેલ, વિજય રૂપાણી અને સી.આર.પાટીલની ત્રિપુટી એકસાથે જોવા મળશે. રાજકોટમાં રોડ શૉનું આયોજન કરાયું છે. રાજકોટમાં મુખ્યમંત્રીના આગમન પહેલા રિહરસાલ કરાયું હતું. કોર્પોરેશન અને પોલીસ ખડેપગે જોવા મળશે. પોલીસના કડક બંદોબસ્ત ઉભા કરાયા છે.