Rajkot: કંટ્રોલ રૂમમાં બ્લેક ફંગસ ઈન્જેક્શનનો જથ્થો થયો ખતમ,શું કહ્યું ઈન્ચાર્જે?

Continues below advertisement
રાજકોટ(Rajkot)ની ચૌધરી હાઈસ્કૂલના કંટ્રોલરૂમમાં બ્લેક ફંગસ(black fungus)ના ઈન્જેક્શન(injection)નો જથ્થો ખતમ થઈ ચૂક્યો છે.અહીયાથી હોસ્પિટલમાં દરરોજ 250 જેટલા ઈન્જેક્શન પહોંચાડવમાં આવે છે. પરંતુ જથ્થો ન હોવાના કારણે દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યાં છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram