રાજકોટઃ જિલ્લાના 25 ગામોમાં 100 ટકા વેક્સિનેશનનો કલેક્ટરે કર્યો દાવો, અત્યાર સુધી કેટલું થયું વેક્સિનેશન?
Continues below advertisement
રાજકોટ જિલ્લાના 25 ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયું હોવાનો દાવો જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ કર્યો છે. કલેક્ટરના જણાવ્યા પ્રમાણે હવે ગામડાઓમાં વેક્સિન માટેની જાગૃતતા આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 40 ટકા વેક્સિનેશન થયું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Gujarat News Village District Collector Vaccine Vaccination Arun Mahesh Babu ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live