Rajkot : 'ધ્રુવાની હત્યા પછી આખો દિવસ આરોપી સાથે રૂમમાં રહ્યો ને સાંજે એસિડ પીધો'
Continues below advertisement
રાજકોટઃ હોટેલ નોવામાં થયેલી હત્યાના કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સવારે ૧૦-૩૦ વાગ્યે જ ધ્રુવાની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ સાંજના સમયે યુવકે એસિડ અને પાણી બહારથી મંગાવ્યા હતા.
Continues below advertisement