Rajkot: જિલ્લા કલેક્ટર આવ્યા એક્શનમાં,નવી હોસ્પિટલની શરૂઆત કરતા પહેલા શું કરવું પડશે?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2021 05:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ જિલ્લા કલેક્ટર ઓક્સિજનનું મોનિટરીંગ શરૂ કરશે. નવી હોસ્પિટલ શરૂ કરતા પહેલા ઓક્સિજન પ્લાન્ટ કે અન્ય વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે.આ સાથે જ નવી હોસ્પિટલ અંગે લેખિતમાં જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવાની રહેશે.