રાજકોટઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ BJP નેતાઓ સાથે જોવા મળતા સર્જાયા તર્ક-વિતર્ક

Continues below advertisement

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાજપ નેતાઓ સાથે જોવા મળતા અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે. ભાજપના નેતા સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જૂન ખાટરીયા એક કારમાં જોવા મળ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram