રાજકોટ જિલ્લાના પંચાયતના કારોબારી ચેરમેનને હોદ્દા પરથી કરાયા દૂર, જુઓ વીડિયો 

Continues below advertisement

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે.પી.પાદરિયાને વિકાસ કમિશનર હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. કે.પી.પાદરિયા સામે લાંચ લેવાનો આરોપ છે. આજે જ વિકાસ કમિશનરની ઓનલાઈન સુનાવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જોકે કે.પી.પાદરિયા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે યથાવત રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram