Rajkot: સિવિલની KT ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકના મોત બાદ પરિવાર ગુમ, પોલીસે શોધખોળ કરી શરૂ
Continues below advertisement
રાજકોટ(Rajkot)ની સિવિલની KT ચિલ્ડ્રન હોસ્પિટલ(KT Children's Hospital)માં બાળકનું મોત થયા બાદ પરિવાર ગુમ થયો છે. જામકંડોરણાના જામટીંબડી ગામમાં રહેતો પરિવાર ગુમ થયો છે. બાળકના જન્મના 18 દિવસ બાદ બાળકનું મોત થયું છે.
Continues below advertisement
Tags :
Rajkot Child Family Death Missing KT Children Hospital ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV