Rajkot: માર્કેટિંગ યાર્ડમાં આજથી જણસની આવક શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Continues below advertisement

રાજકોટ(Rajkot)ના માર્કેટિંગ યાર્ડ(marketing yard)માં આજથી જણસની આવકો શરૂ થઈ ગઈ છે. અહીંયા કપાસ, મગ, તલ, મગફળી, એરંડાની આવકો શરૂ કરાઈ છે.આવતીકાલ સવારથી અલગ અલગ જણસની હરાજી શરૂ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram