રાજકોટમાં કમોસમી વરસાદથી હાલાકી, સરકાર યોગ્ય સહાય આપે તેવી ખેડૂતોએ કરી માંગ
Continues below advertisement
રાજકોટ જિલ્લામાં વરસાદ ધોધમાર વરસ્યો હતો ચોમાસાની શરૂઆતમાં થયેલી મેઘરાજાની મહેર ચોમાસાના અંતમાં કહેર બની ગઈ જેથી કરીને ખેતરમાં રહેલો પાકમા અકલ્પનીય નુકસાની થઈ હતી. જોકે સરકારની જાહેરાત કોટડાસાંગાણીમાં સહાય બનવાના બદલે માત્ર જાહેરાત બનીને જ રહી જેથી ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો હતો.
Continues below advertisement