રાજકોટ: હોટલ ઇમ્પિરિયલમાંથી જુગાર ધામ ઝડપાયું, 10 જુગારીઓની કરી ધરપકડ
abp asmita
Updated at:
11 Nov 2021 11:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી હોટલ ઇમ્પિરિયલમાંથી જુગાર ધામ ઝડપાયું છે. ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી 10 જુગારીઓની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડયા હતા. અને 10 લાખની રોકડ પણ જપ્ત કરી હતી. વૈભવી કાર અને 10 મોબાઈલ પણ પોલીસે જપ્ત કર્યા છે.