રાજકોટઃ ગોંડલ માર્કેટયાર્ડ ઊભરાયું વિવિધ જણસથી, રોજ કેટલી બોરીની થાય છે આવક?
Continues below advertisement
રાજકોટનું ગોંડલ માર્કેટયાર્ડ વિવિધ જણસથી ઊભરાયું છે. યાર્ડમાં મગફળી, ડુંગળી સહિતના પાકની મોટા પાયે આવક થઈ છે. હાલ રોજ 55 થી 60 હજાર બોરીની મબલક આવક થઈ રહી છે.
Continues below advertisement