રાજકોટઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડની આજે યોજાશે ચૂંટણી, કેટલી બેઠકો માટે થશે મતદાન?

Continues below advertisement

રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડની આજે ચૂંટણી યોજાશે. માર્કેટ યાર્ડની કુલ 16 બેઠક માટે ભાજપ-કોંગ્રેસ પ્રેરિત પેનલ આમને સામને હશે. જેમાંથી 6 બેઠક માટે ભાજપ પહેલાથી જ બિનહરીફ થઈ ચૂક્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram