રાજકોટઃ પતિ-પત્નીએ મળીને કરેલા હનીટ્રેપનો ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટમાં પતિએ પત્ની સાથે મળીને હનીટ્રેપના માયાજાળનો પર્દાફાશ થયો છે. યુવાનનું અપહરણ કરનાર એક મહિલા સહિત ત્રણ શખ્સની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આ સાથે ત્રણ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram