રાજકોટની ખાનગી હોસ્પિટલે દર્દીના પરિવારને ફટકાર્યું 2 લાખના બદલે 3 લાખનું બિલ, હોસ્પિટલ સામે કરાઈ ફરિયાદ

Continues below advertisement
કોરોનાની મહામારી વચ્ચે અનેક ખાનગી હોસ્પિટલો દ્વારા સરકાર દ્વારા નિયત કરાયેલા સારવારના ચાર્જ કરતા વધુ ચાર્જ લેતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. રાજકોટમાં પણ અમુક હોસ્પિટલો દ્વારા નિયત ચાર્જ કરતાં વધુ ચાર્જ લેતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા એક પરિવારને બે લાખ ને બદલે ત્રણ લાખ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું હતું. જોકે બાદમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હોસ્પિટલ પર કાર્યવાહી કરીને પરિવારને 55 હજાર પરત આપવામાં મદદ કરી હતી..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram