રાજકોટ: જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના ધામા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટના જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહે ધામા નાખ્યા છે. આ સિંહના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છે. સિંહે અહીં બળદનું મારણ કર્યું છે. આ મામલે સ્થાનિકોએ વન વિભાગને માહિતી આપી છે. વન વિભાગે ગ્રામજનોને બહાર ન નીકળવા અપીલ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram