રાજકોટ:ભાજપના નેતાઓ માટે લાખોના કિંમતની કાર ખરીદાશે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2021 05:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં ભાજપના નેતાઓ માટે લાખોના કિંમતની કાર ખરીદવામાં આવશે. પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયુ છે છતાં ભાજપના નેતાઓ માટે 3 નવી કાર ખરીદાશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 47 લાખ રૂપિયાની કારની ખરીદી માટે મંજૂરી અપાઈ છે.