રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે કોરોનાની વેક્સીન લીધી, જાણો શું કહ્યુ?

Continues below advertisement
રાજકોટમાં 5 હજાર 500 જેટલા ફ્રંટલાઈન વોરિયર્સને રસી આપવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી પ્રથમ વેક્સીન મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે લીધી. કોરોના વેક્સીન લીધા બાદ ઉદિત અગ્રવાલે કહ્યું વેક્સીનથી કોઈએ ડરવાની જરૂર નથી અને જેમ જેમ નંબર આવે તેમ તેમ કોઈએ પણ ડર્યા વિના વેક્સીન લેવી જોઈએ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram