Rajkot: ચોમાસા પહેલા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે મનપા એક્શનમાં, શું કરી કામગીરી?

Continues below advertisement

ચોમાસા(Monsoon) અગાઉ મચ્છરજન્ય રોગચાળા(Mosquito Epidemic) અંગે રાજકોટ મનપાએ કામગીરી શરૂ કરી છે. જેમાં 99 હોસ્પિટલ અને 152 બાંધકામ સાઈટ્સને મનપાએ નોટિસ ફટકારી છે. મનપાની ટીમે 140 હોસ્પિટલ, 201 બાંધકામ સાઈટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram