રાજકોટઃ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક, વાહનોની લાગી લાંબી કતાર

Continues below advertisement

રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી પછી ધાણાની પણ પુષ્કળ આવક થઈ રહી છે. યાર્ડ બહાર અંદાજે 1500થી વધુ ધાણા ભરેલા વાહનોની લાઈન લાગી છે. બન્ને તરફ પાંચ પાંચ કિમી લાંબી લાઈનો લાગી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram