Rajkot Police | 31મી ડિસેમ્બરને લઈ રાજકોટ પોલીસ સતર્ક, ડ્રિંક એન્ડ ડ્રાઇવ પર રખાશે વોચ
gujarati.abplive.com
Updated at:
26 Dec 2023 05:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot Police | 31 st ડિસેમ્બરને લઇ રાજકોટ પોલિસ સતર્ક. પોલીસ દ્વારા દરરોજ યોજાઈ રહી છે ડ્રાઇવ. 31st ની તૈયારીને લઇ પોલીસ કમિશનરનુ નિવેદન. પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઇવને લઇ દરરોજ સાંજથી મોડી રાત સુધી યોજવામાં આવશે સ્પેશિયલ ડ્રાઇવ. DJ પાર્ટીને લઇ કમિશનરનુ નિવેદન. 12.30 સુધી dj પાર્ટીને આપવામાં આવી મંજૂરી. પોલીસ દ્વારા તમામ ક્લબો અને યોજવામાં આવેલ પાર્ટીઓ પર રાખવામાં આવશે નજર.