રાજકોટ: દવાખાના અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ, 12 દિવસમાં વિવિધ બીમારીઓના કેસ વધ્યા

Continues below advertisement

રાજકોટના (rajkot) હવામાનમાં ફેરબદલ થતા રોગચાળો (Epidemic) વધી રહ્યો છે. દવાખાના અને હોસ્પિટલો દર્દીઓથી (Patients) ઉભરાઇ રહી છે. 12 દિવસમાં વિવિધ બીમારીઓના કેસ વધ્યા છે. વાઇરલ ફીવરના હજાર કરતા વધુ કેસ સામે આવ્યા છે. 4 દિવસમાં ડેન્ગ્યુના 4 કેસ નોંધાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram