રાજકોટઃ રાજપરા ગામના ખેડૂતોની હાલત કફોડી, સાંભળો ખેડૂત દિલીપ ગોરસિયાની વ્યથા

Continues below advertisement

રાજકોટના રાજપરા ગામના ખેડૂત દિલીપ ભાઈ ગોરસિયા વરસાદ ખેંચાવાની સાથે અપૂરતી વીજળીના કારણે હેરાન થઈ રહ્યા છે. તેમનો આરોપ છે કે, લો વોલ્ટેજના કારણે મોટર બળી ગઈ છે. જેનો ખર્ચ અંદાજે પાંચ હજાર રૂપિયા થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram