રાજકોટઃ મગફળીના વાવેતરમાં ઈયળોના કારણે વધી ખેડૂતોની મુશ્કેલી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Aug 2021 03:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ જિલ્લામાં મગફળીના વાવેતરમાં લીલી અને કાબરી ઈયળના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ખેડૂતોના મતે ભેજવાળા વાતાવરણને કારણે ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે. પાકના ગ્રોથ પર તેની માઠીઅસર જોવા મળી રહી છે.