રાજકોટઃચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખે લખ્યો CM રૂપાણીને પત્ર, શું કરી રજુઆત?
Continues below advertisement
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં અલગ અલગ 17 મુદ્દાઓ અંગે રજુઆત કરી છે. પત્રમાં 50 ટકા રાહતદરે જમીન ફાળવવા સહિતની માંગ કરવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani Rajkot Gujarat News Vice President Letter Chamber Of Commerce ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Live