રાજકોટઃ ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના ઉપપ્રમુખ તરીકે કોની કરાઈ વરણી?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજકોટ જિલ્લા પંચાયત(Rajkot District Panchayat ) પ્રમુખ ભૂપતભાઈ બોદર(Bhupatbhai Bodar)નો પ્રદેશ પંચાયત પરિસરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના ઉપપ્રમુખ તરીકેની વરણી કરાઈ છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram