રાજકોટમાં પતિ, પત્ની ઔર વોઃ પતિની બીજી પત્ની સાથે બર્બરતા, આંખ-કાન અને મોઢામાં ભરી દીધું મરચું
abp asmita
Updated at:
26 Feb 2022 01:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં ફરી પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં બર્બરતાની ઘટના સામે આવી છે. પતિ સુરજ કુકડીયાની બીજી પત્નીના ઘરે જઈ પહેલી પત્ની અને તેની સાથી 7થી 8 મહિલા મિત્રોએ બર્બરતા આચરી હતી. પતિ સુરજ કુકડીયાની પહેલી પત્ની અને અન્ય મહિલાઓએ બીજી પત્નીના આંખ, કાન અને મોઢામાં મરચુ ભભરાવી ઢોર માર માર્યો હતો.