રાજકોટ: જિલ્લા પંચાયત અંતર્ગત મુખ્ય સેવિકા ભરતી મામલે યુવાનો જિલ્લા પંચાયત પહોંચ્યા,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

જિલ્લા પંચાયત અંતર્ગત મુખ્ય સેવિકા ભરતી મામલે યુવાનો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા. છેલ્લી ભરતી 2016માં કરવામાં આવી હતી. ત્યાર બાદ રૂબરૂ રજૂઆત કરવા છતાં અને જગ્યાઓ ખાલી હોવા છતાં કોઈ ભરતી કરવામાં નથી આવી. યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે,, જો ટૂંક સમયમાં ભરતી નહિ કરવામાં આવે  તો ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન સરકાર વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram