રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ:ટ્રક-ટ્રેકટરના રમકડાં દ્વારા NSUIનું વિરોધ પ્રદર્શન

Continues below advertisement

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટી કૌભાંડ મામલે ઘમાસણ મચ્યું છે. માટી કૌભાંડ અંગે NSUIએ વિરોધ કર્યો હતો. NSUIના પ્રદર્શનો જોતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. માટી કૌભાંડના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram