રાજકોટઃ દિવાળીના તહેવાર પહેલા ઝડપાયો શંકાસ્પદ ઘીનો જથ્થો, કેટલા પાઉચ કર્યા જપ્ત?

Continues below advertisement
રાજકોટમાંથી દિવાળીના તહેવાર પહેલા જ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ગોપાલ બ્રાન્ડ નામથી નકલી ઘીના પેકેટ વેચાતા હોવાશી આશંકા છે. શંકાસ્પદ ઘીના 271 પાઉચ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે એક આરોપીની અટકાયત પણ કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram