Rajkot: મનપા અને રેલવે વચ્ચે પ્રોપર્ટી ટેક્સ વચ્ચેના વર્ષો જૂના વિવાદનો આવ્યો નિવેડો, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ(Rajkot) મહાનગરપાલિકા( Municipal Corporation) અને રેલવે વચ્ચેનો પ્રોપર્ટી ટેક્સ વચ્ચેનો વર્ષો જૂનો વિવાદ ઉકેલાઈ ગયો છે. રેલવેએ 15 કરોડ રૂપિયા ચુકવવાની તૈયારી દર્શાવી છે. મેયર-મ્યુનિસિપલ કમિશ્નરે રેલવે વિભાગ સાથે કરેલી બેઠક સફળ રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Dispute Municipal Corporation Resolution ABP Live Railway Department ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV