Rajkot:સિવિલ હોસ્પિટલની બહાર દર્દીના પરિવારજનો માટે ઉદય કાનગડ અને દિલીપ સોનીએ શું કરી વ્યવસ્થા?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 May 2021 04:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં સિવિલ હોસ્પિટલના દર્દીઓના પરિવારજનો માટે સેવાયજ્ઞ કરવામાં આવ્યો છે. ભાજપના આગેવાન ઉદય કાનગડ અને સોની સમાજના અગ્રણી દિલીપ સોનીએ દર્દીના સ્વજનો માટે ચા નાસ્તો અને ભોજનની ફ્રીમાં વ્યવસ્થા કરી છે.