રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફનો ગરબા રમતો વીડિયો વાયરલ

Continues below advertisement
રાજકોટ સિવિલની કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફનો ગરબા રમતો વીડિયો વાયરલ થયો છે. નર્સ પીપીઇ કીટ પહેરી લીધા ગરબા રમતી જોવા મળી રહી છે. તેની સાથે તબીબ સ્ટાફ, સિક્યુરિટી, નર્સિંગ સ્ટાફ સહિતના લોકોએ ગરબા લીધા હતા.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram