રાજકોટ અને સુરતની શાળાઓમાં SOPનો ભંગ, એક બેન્ચ પર બે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા

Continues below advertisement
રાજકોટ અને સુરતની શાળાઓમાં SOPનો ભંગ થતો જોવા મળ્યો હતો. એક બેન્ચ પર બે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. શાળાઓમાં કોરોનાના કેસ વધતા પાછળનું કારણ નિયમોનો ભંગ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram